ઇમ્યુનોથેરાપી દ્વારા કેન્સરની સારવાર
admin2020-09-17T11:00:43+00:00કેમોથેરાપી, રેડિયેશન અને શસ્ત્રક્રિયા દ્વારા કેન્સરની સારવાર થઇ રહી છે .એમાં હવે એક નવી આધુનિક પદ્ધતિ ઇમ્યુનોથેરાપી દ્વારા કેન્સરની સારવાર કરી શકાય છે, ઇમ્યુનોથેરાપી પદ્ધતિ કેન્સરના સેલ સામે લડવા માટે શરીરના રોગપ્રતિકારક કોષને કઈ રીતે ઉત્તેજીત કરે છે તે જાણવા માટે આ વિડિઓ જુઓ !!