How to work Chemotherapy in human Body ?
admin2020-09-17T10:06:09+00:00કીમોથેરાપી એ દવાની મદદથી કેન્સરના કોષોનો નાશ કરે છે અને ઝડપથી વિકસતા અને વિભાજીત થતા કેન્સરના કોષોને અટકાવી વિકાસની ગતિ મંદ કરી દે છે.કેટલીક વાર સ્વાસ્થ્ય તે કોષોને નુકશાન પણ પહોંચાડે છે જેમકે માથાના વાળ ખરવા ,ઝાડાની તકલીફ અને શારીરિક નબળાઈ જેવી તકલીફોનો સામનો કરવો પડે છે . દર્દીની યોગ્ય સમયે કરેલી યોગ્ય સારવાર [...]