Uncategorized

ઇમ્યુનોથેરાપી દ્વારા કેન્સરની સારવાર

2020-09-17T11:00:43+00:00

કેમોથેરાપી, રેડિયેશન અને શસ્ત્રક્રિયા દ્વારા કેન્સરની સારવાર થઇ રહી છે .એમાં હવે એક નવી આધુનિક પદ્ધતિ ઇમ્યુનોથેરાપી દ્વારા કેન્સરની સારવાર કરી શકાય છે, ઇમ્યુનોથેરાપી પદ્ધતિ કેન્સરના સેલ સામે લડવા માટે શરીરના રોગપ્રતિકારક કોષને કઈ રીતે ઉત્તેજીત કરે છે તે જાણવા માટે આ વિડિઓ જુઓ !!

ઇમ્યુનોથેરાપી દ્વારા કેન્સરની સારવાર2020-09-17T11:00:43+00:00

પ્રોસ્ટેટ કેન્સરની સારવાર સર્જરી

2020-09-17T09:57:56+00:00

તંદુરસ્ત સ્વાસ્થ્ય જાળવવા અને વિટામિન અને ખનિજોની યોગ્ય માત્રામાં સેવન કરવાથી પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઓછું થાય છે. ડિજિટલ પેક્ટલ એક્ઝામિનેશન પ્રોસ્ટેટની અસામાન્યતાઓ શોધવા માટે મદદ કરે છે .બાયોપ્સી પરીક્ષણ દ્વારા પ્રોસ્ટેટ કેન્સરના નિદાનની પુષ્ટિ થાય છે , પ્રોસ્ટેટ કેન્સરની સારવાર સર્જરી, કિમોથેરાપી,રેડિયોથેરાપી , હોર્મોન થેરાપી દ્વારા થાય છે.દર્દીની યોગ્ય સમયે કરેલી યોગ્ય સારવાર તેને લાંબું [...]

પ્રોસ્ટેટ કેન્સરની સારવાર સર્જરી2020-09-17T09:57:56+00:00

How to give Chemotherapy to the patient ?

2020-09-17T09:49:44+00:00

કિમોથેરાપી એ કેન્સરના કોષોનો નાશ કરવાની દવા છે જે શરીરમાં Intravenous (IV),Intramuscular (IM),ત્વચામાં (Subcutaneous) અને મોં દ્વારા ગોળીના રૂપે અપાય છે. કિમોથેરાપીથી હવે પહેલા જેવી આડઅસરનું પ્રમાણ ઘણું ઓછું થઇ ગયું છે આના બે મુખ્ય કારણ -- દવા ખુબ સારી મળતી થઇ ગઈ છે અને મેડિકલ ઓન્કોલોજીસ્ટ ની કુશળતાનો લાભ દર્દીને મળે છે! [...]

How to give Chemotherapy to the patient ?2020-09-17T09:49:44+00:00
Go to Top