તંદુરસ્ત સ્વાસ્થ્ય જાળવવા અને વિટામિન અને ખનિજોની યોગ્ય માત્રામાં સેવન કરવાથી પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઓછું થાય છે. ડિજિટલ પેક્ટલ એક્ઝામિનેશન પ્રોસ્ટેટની અસામાન્યતાઓ શોધવા માટે મદદ કરે છે .બાયોપ્સી પરીક્ષણ દ્વારા પ્રોસ્ટેટ કેન્સરના નિદાનની પુષ્ટિ થાય છે , પ્રોસ્ટેટ કેન્સરની સારવાર સર્જરી, કિમોથેરાપી,રેડિયોથેરાપી , હોર્મોન થેરાપી દ્વારા થાય છે.દર્દીની યોગ્ય સમયે કરેલી યોગ્ય સારવાર તેને લાંબું જીવન જીવવામાં મદદ કરી શકે છે.